સંક્ષિપ્ત જીવન ક્રમ
સંક્ષિપ્ત જીવન ક્રમ
આત્મધર્મ માસિક ના ૩૨ વર્ષો સુધી સંપાદક
૨૪ તીર્થંકર મહાપુરાણ સહીત ૧૫૦થી અધિક પુસ્તકોના રચયિતા
(વિશેષ પરિચય માટે અહીં ક્લિક કરો)
જન્મ:
વીર સવંત ૨૪૫૧ પોષ સુદ પુનમ
ઈ. સ. ૧૯૨૫
'અજરા-અમર', બજાર લાઈન
જેતપર (મોરબી - સૌરાષ્ટ્ર)
પિતાજી:
શ્રી અમૃતલાલ કાશીદાસ મહેતા
માતુશ્રી:
અચરત મા
મોટા ભાઈ:
જેવંતલાલ અમૃતલાલ મહેતા (મોરબી)
સંત સમાગમ:
પૂ. કાનજીસ્વામી
વીર સવંત ૨૪૬૯ અષાઢ સુદ ૨ - અષાઢી બીજ
ઈ. સ. ૧૯૪૩ (ઉમર ૧૯)
રાજકોટ
બ્રહ્મચર્ય વ્રત અંગીકાર:
વીર સવંત ૨૪૭૩ ફાગણ સુદ ૧
તા: ૨૨-૨-૧૯૪૭ (ઉમર ૨૩)
સોનગઢ
સ્વાનુભુતી:
વીર સવંત ૨૪૯૭ અષાઢ વદ ૭
सावन कृष्ण पक्ष ७
સવારે ૧૦ વાગે - Morning 10 AM
જુલાઈ ૧૯૭૧ (ઉમર ૪૭)
સોનગઢ સ્વાધ્યાય મંદિર પરિસર
(ટેપ રેકોર્ડિંગ રૂમની બાજુની રૂમ)
સ્વર્ગવાસ:
સમાધિ મરણ = મૃત્યુ મહોત્સવ
વીર સવંત ૨૫૧૪ માગસર વદ ૩
पौष कृष्ण पक्ष ३
રાત્રે ૧૦ વાગે - Night 10 PM
કષાય પાહુડ શાસ્ત્ર - ભાગ ૧૫ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ
તા: ૮-૧૨-૧૯૮૭ (ઉમર ૬૩)
બ્લોક નં. ૨૫, કહાન નગર સોસાયટી, સોનગઢ
વધુ માહિતી માટે ટોચ પર આવેલ Menu માંથી યોગ્ય option select કરો. Mobile ફોનમાં ઉપર ડાબી તરફ આવેલ Menu icon (☰) click કરો.