સાહિત્ય ખજાનો

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનએ લખેલ સાહિત્ય માત્ર આત્મલક્ષી અને અતિ-સરળ હોવાથી કોઈપણ પંથના જૈનબંધુએ નિઃસંકોચ વાંચનમાં લેવા જોઈએ.

આવા સરળ આત્મમાર્ગીય સાહિત્યને ભૂલથી પણ વાંચનમાંથી ચુકાય નહિ.

નીચે તેમણે લખેલ / સંપાદન / સંકલન કરેલ અનેક સાહિત્યોની PDF કોપી આપેલ છે.

આભાર:

અમે http://www.AtmaDharma.com/ અને http://samyakdarshan.org/ અને https://vitragvani.com/ ના આભારી છીએ

જેમણે બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનાં અનેક પુસ્તકોનું Electronic Formatમાં પરિવર્તન કર્યું છે.