હરિકથા

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનએ લખેલ સાહિત્ય માત્ર આત્મલક્ષી અને અતિ-સરળ હોવાથી કોઈપણ પંથના જૈનબંધુએ નિઃસંકોચ વાંચનમાં લેવા જોઈએ.

આવા સરળ આત્મમાર્ગીય સાહિત્યને ભૂલથી પણ વાંચનમાંથી ચુકાય નહિ.

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનના આધ્યાત્મિક જીવનમાં તેમના દ્વારા, તેમના પોતાના જીવન પ્રસંગોમાંથી લેવાયેલ નોંધ, તેમનું લેખન, નિજી ડાયરીઓ વગેરેને હરિકથા રૂપે અનેક ભાગ-વિભાગ માં પ્રસ્તુત કરીયે છીએ.