બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપર-મોરબી ગામે થયો હતો. નવ-યુવાનીમાં તેઓ ભાવનગર-પાલીતાણાની વચ્ચે આવેલ સોનગઢ મુકામે સ્થાયી થયા હતા. સોનગઢમાં તેઓએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યો હતો. તેમને આત્મજ્ઞાન પણ સોનગઢમાં થયેલ અને સમાધિમરણ પણ તેમણે ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું.

સોનગઢ, ગુજરાત

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન, નવ-યુવાનીમાં તેઓ ભાવનગર-પાલીતાણાની વચ્ચે આવેલ સોનગઢ મુકામે સ્થાયી થયા હતા. સોનગઢમાં તેઓએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યો હતો. તેમને આત્મજ્ઞાન પણ સોનગઢમાં થયેલ અને સમાધિમરણ પણ તેમણે ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું.

મોરબી, સૌરાષ્ટ્ર, ગુજરાત

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનનો જન્મ સૌરાષ્ટ્રમાં જેતપર-મોરબી ગામે થયો હતો.