તસવીરો / યાદોં

હરિભાઈ, તેમના મોટાભાઈ જેવંતલાલ અમૃતલાલ મહેતા અને નાના ભાઈ જયંતીભાઈ અમૃતલાલ મહેતા સાથે

હરિભાઈ, તેમના મોટાભાઈ જેવંતલાલ અમૃતલાલ મહેતા અને ભાભી વસંતબેન જેવંતલાલ મહેતા તથા ભત્રીજાઓ સુરેશભાઈ, દિનેશભાઇ, મહેશભાઈ, પ્રકાશભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, શૈલેષભાઇ સાથે

ગુરુદેવ કાનજીસ્વામી સાથે વિમાનમાં (ગુરુદેવના અંતિમ દિવસોમાં તેમની સાથે છેલ્લી ઘડી સુધી સતત રહ્યા)

શ્રવણ બેલગોડા - મંગલ તીર્થયાત્રા

હરિભાઈ, તેમના મોટાભાઈ જેવંતલાલ અમૃતલાલ મહેતા સાથે

હરિભાઈ તેમની ધર્મમાતાઓ બેનશ્રી ચંપાબેન અને બેન શાંતાબેન સાથે

હરિભાઈ, તેમના મોટાભાઈ જેવંતલાલ અમૃતલાલ મહેતા અને ભાભી વસંતબેન જેવંતલાલ મહેતા સાથે

બ્ર. હરિલાલ જૈન સોનગઢ સ્વાધ્યાય મંદિર રહેઠાણ સ્થળ (મૂળ મકાન અહીં હતું. જ્યાં ગુરુદેવ કાનજીસ્વામી ઘણી વાર તેમને મળવા આવતા)