બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન સબંધિત Audio Files.

Swanubhuti Zarna Album - બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈન દ્વારા રચાયેલા ગીતોનું ઓડિયો આલ્બમ.

Personal Audios - બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈને પોતે કહેલું જીવન ચરિત્ર, પ્રવચન. અન્યો દ્વારા તેમના અંતિમ સમય નું વર્ણન, શ્રદ્ધાંજલી અને તેમના કુટુંબીજનો દ્વારા કરવામાં આવેલ સ્વામી વાત્સલ્ય.

Other Audios - બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનના સગા ભાઈ જેવંતલાલ અમૃતલાલ મહેતાને શ્રદ્ધાંજલી.